![]() |
karm no sangathi - કર્મ નો સંગાથી - Gujarati bhajan lyrics - Hari bharvad |
કર્મ નો સંગાથી - Gujarati bhajan lyrics - Hari bharvad
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
એક રે પથ્થર ના દો-દો ટુકડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજી ની મુર્તી,
હે બીજો ધોબીડા ને ઘાટ.
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
એક રે ગાય ના દો-દો વાછડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બન્યો રે શિવજી નો પોઠીયો,
હે બીજો ઘાચીડા ને ઘેર.
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
એક રે માતા ના દો-દો બેટડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક ના તે સિર ઉપર છત્તર ધરે,
હે બીજો ભારા વેચી ખાય.
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
એક રે વેલા ના દો-દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ અડસઠ તીરથ કરે,
હે બીજુ વાદીડા ને હાથ.
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
ગુરુ ને પ્રતાપે મીરા બાઈ બોલીયા,
હે... ગુરુ ને પ્રતાપે મીરા બાઈ બોલીયા,
હે દેજો અમને સંત ચરણમાં વાસ... (૨)
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી,
હે... કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી.
કે લખ્યા એના જુદા જુદા લેખ,
કર્મ નો સંગાથી રાણા મારૂ કોઇ નથી... (૩)
karm no sangathi - Gujarati bhajan lyrics - Hari bharvad
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
he lakhya ena juda juda lekh
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
Ek re paththar na do do tukada,
ke lakhya ena juda juda lekh.
Ek ni bani re prabhu ji ne murti,
He bijo dhobida ne ghat.
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
Ek re gaay na do do vachhada,
ke lakhya ena juda juda lekh.
Ek re banyo re shiv ji no pothiyo,
He bijo ghachida ne gher.
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
Ek re mata na do do betada,
ke lakhya ene juda juda lekh.
Ek na te sir upar chhatar dhare,
he bijo bhara vechi khay.
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
Ek re vela na do do tumbada,
ke lakhya ene juda juda lekh.
ek re tumbadu adasath tirath fare,
he biju vadida ne hath.
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
Guru ne pratape mira bai boliya
he....guru ne pratape mira bai boliya
he dejo amne sant charan ma vaas (2)
karm no sangathi rana maru koi nathi
he.... karm no sangathi rana maru koi nathi
he lakhya ena juda juda lekh
karm no sangathi rana maru koi nathi ... (3)
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji