![]() |
Lavo kankudiya ne - લાવો કંકુડીયા ને - Gujarati garba lyrics |
લાવો કંકુડીયા ને - Gujarati garba lyrics
લાવો કંકુડીયા ને ચોખલિયા
પિલાવો રે ,
એ રે ચોખલિયા ને આરાસુર
મોકલાવો રે ,
આરાસુર થી અંબેમાં વહેલા
આવો રે ,
નહીરે આવો તો માડી જશે
તમારી લાજ રે ,
લાવો કંકુડીયા ને
ચોખલિયા પિલાવો રે ,
એ રે ચોખલિયા ને રાજપરા
મોકલાવો રે ,
રાજપરા થી ખોડીયારમાં
વહેલા આવો રે ,
નહીરે આવો તો માડી જશે
તમારી લાજ રે ,
લાવો કંકુડીયા ને
ચોખલિયા પિલાવો રે ,
એ રે ચોખલિયા ને પાવાગઢ
મોકલાવો રે ,
પાવાગઢ થી મહાકાળી માં
વહેલા આવો રે ,
નહીરે આવો તો માડી જશે
તમારી લાજ રે ,
લાવો કંકુડીયા ને ચોખલિયા પિલાવો રે
Lavo kankudiya ne - Gujarati garba lyrics
Lavo kankudiya ne chokhaliya pilavo re,
E re chokhaliya ne aarasur moklavo re,
Aarasur thi ambe maa vahela aavo re,
Nahi re aavo to madi jase tamari laaj re,
Lavo kankudiya ne chokhaliya pilavo re,
E re chokhaliya ne rajpara moklavo re,
Rajpara thi khodiyar maa vahela aavo re,
Nahi re aavo to madi jase tamari laaj re,
Lavo kankudiya ne chokhaliya pilavo re,
E re chokhaliya ne pavagadh moklavo re,
Pavagadh thi mahakali maa vahela aavo re,
Nahi re aavo to madi jase tamari laaj re,
Lavo kankudiya ne chokhaliya pilavo re
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji