khel khel re bhavani maa - ખેલ ખેલ રે ભવાની માં - Gujarati garba lyrics |
ખેલ ખેલ રે ભવાની માં - Gujarati garba lyrics
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં,
જય જય અંબે માં માડી જય જય અંબે માં,
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં,
જય જય અંબે માં માડી જય જય અંબે માં,
હે માં ને કુંભારી મતવાલા, માં ને સુથારી મતવાલા,
હે ગરબા - બાજોટ લઇને આવે રે, જય જય અંબે માં,
હે માં ને સોનીડા મતવાલા, માં ને વેપારી મતવાલા,
હે હાર - જુવરડા લઇ આવે રે, જય જય અંબે માં,
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં,
ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં
khel khel re bhavani maa - Gujarati garba lyrics
Khel khel re bhavani maa jay jay ambe maa,
Jay jay ambe maa madi jay jay ambe maa,
Khel khel re bhavani maa jay jay ambe maa,
Jay jay ambe maa madi jay jay ambe maa,
He maa ne kumbhari matwala, Maa ne suthari matwala,
He garba - bajot lai aave re, Jay jay ambe maa,
He maa ne sonida matwala, Maa ne vepari matwala,
He haar - juvarda lai aave re, Jay jay ambe maa,
Khel khel re bhavani maa jay jay ambe maa,
Jay jay ambe maa madi jay jay ambe maa
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji