સાચી રે મારી સત્ય રે ભવાની માં
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો
તારી સેવા કરીશ મૈયાલાલ ,
નવ નવ રાત ના નોરતા કરીશ માં , પૂજાઓ કરીશ માં ,
ગરબો વિરાટ નો ઝીલીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો
તારી સેવા કરીશ મૈયાલાલ ,
જ્યોતિ માં એક તારી છે જ્યોતિ , તારા સત નું ચમકે રે મોતી
શ્રદ્ધા વાળા ને તારુ. મોતી મળે રે માં , માડી રે ...
તારી ભક્તિ ભવાની માં રાણી ભવાની માં ,
હું તો
તારા પગલા ચુમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો
તારી સેવા કરીશ મૈયાલાલ ,
તું તરનાર ની તારણહારી , દૈત્યો ને તે દીધા સંહારી ,
શક્તિ શાળી ને તું તો જગની જનેતા માં ..., માડી રે ...
મારી શક્તિ ભવાની માં ભોલી ભવાની માં ,
હું તો
તારા વારણા લઈશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું તો
તારી સેવા કરીશ મૈયાલાલ ,
જગ માથે એક માયા રચાવી દર્શન દે તું સામે રે આવી ,
સુના સુના રે મારા મંદિર ના ચોક માં ..., માડી રે ...
આવ રમવા ભવાની માં રૂડી રે ભવાની માં ,
હું તો
તારે ગરબે ઘૂમીશ મૈયાલાલ ,
સાચી રે મારી સત્ય રે ભવાની માં અંબા ભવાની માં ,
હું
તો તારી સેવા કરીશ મૈયાલાલ .Sachi re mari satya re bhavani maa
Sachi re mari satya re bhavani maa, ambaa bhavani maa,
hu to tari seva karish maiyalal,
nav nav rat na norata karish maa, pujao karish maa,
garabo virat no zilish maiyalal,
Sachi re mari satya re bhavani maa, ambaa bhavani maa,
hu to tari seva karish maiyalal,
jyoti maa ek tari chhe jyoti, tara sat nu chamake re moti,
shradhdha vala ne taru moti malere ma, madi re ...
tari bhakti bhavani maa rani bhavani maa,
hu to tara pagala chumish maiyalal,
Sachi re mari satya re bhavani maa, ambaa bhavani maa,
hu to tari seva karish maiyalal,
tu taranar ni taranhari, daityo ne te didha sanhari,
shakti shali ne tu to jagani janeta maa, madi re...
mari shakti bhavani maa bholi bhavani maa,
hu to tara varana laish maiyalal,
Sachi re mari satya re bhavani maa, ambaa bhavani maa,
hu to tari seva karish maiyalal,
jag mathe ek maya rachavi darshan de tu same re aavi,
suna suna re mara mandir na chok maa, madi re...
aav ramava bhavani maa rudi re bhavani maa,
hu to tare garabe ghumish maiyalal,
Sachi re mari satya re bhavani maa, ambaa bhavani maa,
hu to tari seva karish maiyalal,
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji