aasamani rang ni chundadi - આસમાની રંગની ચુંદડી - Navrati garba Lyrics


aasamani rang ni chundadi is one of the oldest garba song sung every year and every corner of gujarat during navaratri festival, aasamani rang ni chundadi means its a sari wear by maa ambaa and its of sky colour. scroll down to view aasamani rang ni chundadi lyrics in gujarati and english.


aasamani rang ni chundadi


aasamani rang ni chundadi


આસમાની રંગની ચુંદડી રે
આસમાની રંગની ચુંદડી રે,
રૂડી ચુંદડી રે, માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે તારલા રે,    રૂડા તારલા રે,
માની ચુંદડી લહેરાય.
નવરંગે રંગી ચુંદડી રે,       રૂડી ચુંદડી રે
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે હીરલા રે,    રૂડા હીરલા રે,
માની ચુંદડી લહેરાય.
શોભે મજાની ચુંદડી રે,       રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
ચુંદડીમા ચમકે મુખડું રે,     રૂડુ મુખડું રે,
માની ચુંદડી લહેરાય.
અંગે દીપે છે ચુંદડી રે       રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
પહેરી ફરે ફેર ફુદડી રે,       ફેર ફુદડી રે,
માની ચુંદડી લહેરાય.
લહેરે પવન ઉડે ચુંદડી રે    રૂડી ચુંદડી રે,
માની ચુંદડી લહેરાય.
આસમાની રંગની ચુંદડી રે,   રૂડી ચુંદડી રે,

માની ચુંદડી લહેરાય.


Aasamani Rang ni chundadi re,
Aasamani Rang ni chundadi re,
rudi chundadi re , maani chundadi laheray.
chundadi ma chamke tarala re , ruda tarala re ,
maani chundadi laheray .
navarange rangi chundadi re , rudi chundadi re ,
maani chundadi laheray .
chundadi ma chamake tarala re , ruda tarala re ,
maani chundadi lahheray .
shobhe majani chundadi re , rudi chundadi re ,
maani chundadi lahheray .
chundadi ma chamake mukhadu re , rudu mukhadu re ,
maani chundadi lahheray .
ange dipe chhe chundadi re , rudi chundadi re ,
maani chundadi lahheray .
pavan fare fer fudadi re , fer fudadi  re ,
maani chundadi lahheray .
lahere pavan ude chundadi re , rudi chundadi re ,
maani chundadi lahheray .
Aasamani Rang ni chundadi re , rudi chundadi re ,
maani chundadi lahheray .



Post a Comment

0 Comments